પ્લાનેટ પાર્ટી નું સફળ આયોજન સંપન્ન ધ્રોલ જામનગર થી બહોળી સંખ્યામાં લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા @InfoGujcost pic.twitter.com/3SziWtOJS2
— M.D.MEHTA LOK VIGYAN KENDRA DHROL(JAMNAGAR) (@MDhrol) December 30, 2022